Patient Experience

ભગવાનજી જી. તલસાણિયા

સેટેલાઈટ, અમદાવાદ - ભારત

મને Enlarged Prostate ની બિમારી એપ્રિલ 2009થી હતી મેં જીવરાજ મહેતા હોસ્પિટલમાં ડો. કંદર્પ પરીખને બતાવેલ. તેઓએ મને ટીયુઆરપી TURP ઓપરેશન કરાવવા જણાવેલ. સ્નેહિજનો દ્વારા મને ઓપરેશન પહેલા હોમિયોપેથીની દવા કરવા વિનંતી કરાઈ મેં હોમિયોપેથીની દવા કરાવી અને ત્રણ મહિનાની દવાથી મને ઘણી જ રાહત જણાઈ.

ફરીથી જૂન-2010થી Enlarged Prostateની તકલીફ શરૂ થઈ. આજ સમયે આપની HOLEP પદ્ધિતિની સારવાર અંગે સંદેશમાં વાંચ્યું અને આપને રૂબરૂ મળી તા. 3-7-2010ના રોજ HOLEP દ્વારા Enlarged Prostate નું ઓપરેશન કરાવ્યું.

હવે મને ઘણું જ સારૂ છે અને HOLEP ઓપરેસન દ્વારા ખૂબ જ ટૂંકા સમયમાં મને રાહત થઈ છે અને હવે બિલકુલ નોર્મલ યુરીન ફ્લો આવે છે. HOLEP ઓપરેશન દ્વારા Enlarged Prostateમાં ખૂબ જ ફાયદો થાય છે આ માટે આપનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર..

ભગવાનજી જી. તલસાણિયા


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals