Patient Experience

ભરત શાહ

અમદાવાદ

આપશ્રીએ મને થયેલ પ્રોસ્ટેટનું ઓપરેશન જે તા. 24-3-10ના કરેલ છે અને ફક્ત એક જ દિવસમાં મને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી તેબદલ આપશ્રીનો ઋણી છું.

આપશ્રીએ કોઈપણ જાતની કાપકુપ કે ચેકા વગર જે ઓપરેશન કરેલ છે. જેનાથી કોઈપણ જાતના દર્દ કે દુખાવા વગર (ઓપરેશન) પછી વ્યવસ્થિત થયેલ છે.

ખરેખર આપશ્રી તરફથી મળતા આશ્વસનમાં જ 50 ટકા દર્દીનું દર્દ ઓછું થઈ જાય છે. આપ સાહેબ જેવા બાહોશ ડોકટર સાહેબે મારું ઓપરેશન કર્યું તેનાથી હું ધન્યતા અનુભવું છું.

ભરત શાહ


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals