Patient Experience

ભીખાભાઈ દેવજીભાઈ પટેલ

સુરેન્દ્રનગર

હું ભીખાભાઈ દેવજીભાઈ પટેલ મુ. ચાચડા, તાલુકો ચુડા, જીલ્લો સુરેન્દ્રનગર રહું છું મને પ્રોસ્ટેટની ખૂબ તકલીફ હતી પછી મને ડોકટર ભુપેન્દ્રભાઈ પંચાલનો રેફરન્સ ન્યુઝપેપર દ્વારા મળેલ અને સંપર્ક કરેલ અને જે પહેલા તકલીફ પડતી હતી તે વર્ણન કરેલ અને મને ઓપરેશન બાબતની સલાહ આપેલ અને મને ઓપરેશન કરાવ્યા બાદ મને જે પહેલા તકલીફ પડતી હતી તે હવે બીલકુલ રહી નથી અને નોર્મલ વ્યક્તિની જેમ અત્યારે મારી પરીસ્થિતી છે.

ભીખાભાઈ દેવજીભાઈ પટેલ


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals