Patient Experience

ચંદુલાલ સંઘાડીયા

લીંબડી

મને છેલ્લા 15 વર્ષથી પેશાબ અટકી અટકીને ધીમો ઉતરતો હતો. પેશાબ કરતાં બહુ વાર લાગતી હતી. લગભગ 10-15 મિનિટ થતી હતી. શરૂઆતમાં દવા લેવાથી થોડું સારું રહેતું પરંતુ ડો. ભૂપેન્દ્ર પંચાલે કહેલું ઓપરેશન કરાવવું પડશે. તેથી પછી આ બધી તકલીફથી કંટાળી 30-11-10 એ મેં ઓપરેશન કરાવ્યું. મારા પેશાબનો માર્ગ સાંકડો થઈ ગયો હતો જે સાહેબે ઓપરેશનથી પહોળો કરી દીધો. હવે પહેલાં કરતાં 100 ટકા મને રાહત થઈ ગઈ છે. પેશાબ ઘણો ઝડપથી ઉતરે છે અને અટકી અટકીને પણ નથી થતો અત્યારે આ ઓપરેશન પછીની રાહતથી ખુશ છું.

ચંદુલાલ સંઘાડીયા


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals