Patient Experience

દિલીપ કેશવલાલ પટેલ

ડો. બી.એમ.પંચાલ સાહેબને 16-3-10ના રોજ બતાવ્યું. પ્રોસ્ટેટનું નિદાન થયું. તા. 8-6-10ના રોજ હોલમીયન લેસરથી સર્જની કરી. ડોકટર બી. એમ. પંચાલ સાહેબે પીડારહીત સારી રીતે સફળતાપૂર્વક પ્રોસ્ટેટની તકલીફ દૂર કરી. પેશાબ ચોખ્ખો અને પેશાબની ધાર અને જથ્થામાં વધારે ગતિ આવી. ડોકટર સાહેબનો આભાર અને આપને સફળતા અને યશ મળે એવી ઈશ્વરને પ્રાર્થના.

દિલીપ કેશવલાલ પટેલ







Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals