Patient Experience

ફુલાઈભાઈ પટેલ બોટાદ

બોટાદ - ભારત

ડો. પંચાલ સાહેબના સાનીધ્યમાં આવ્યા પછી મને ઓપરેશન કરવાનું કહેવામાં આવ્યુંને મે ઓપરેશન કરાવ્યુ. હવે મને સારૂ થઈ ગયું છે પહેલા મને વારંવાર એટલે કે 15 થી 20 મિનિટે પેશાબ કરવા જવું પડતું હતું ને રાત્રે ચારથી પાંચ વખત પેશાબ કરવા જવું પડતું હતું અને હવે ઓપરેશન કરાવ્યા પછી રાત્રે એકાદ વખત જવું પડે છે તે પણ ખુલાશી થઈ જાય છે. ઓપરેશન કરવવાથી મને કોઈપણ જાતની તકલીફ નથી. મારા અનુભવ પ્રમાણે કોઈને ઉપર પ્રમાણે પ્રોસ્ટેટ હોય તેને ડો. પંચાલ સાહેબ વિના સંકોચે સલાહ લઈ તે કહે તે પ્રમાણે કરશો કે કરાવશો તો જરૂર જરૂર સારૂ થઈ જશે.

ફુલાભાઈ પટેલ બોટાદ


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009.
Phone: +91 9099079700 / 01 / 02 | Email: info@panchalurologycentre.com

Affiliations: Shalby Hospitals, Sterling Hospital

Copyright © 2010, Panchal Urology Centre. All Rights Reserved. | Disclaimer | Sitemap

Designed by Brand Aid