Patient Experience

ડો. મનુભાઈ એ. પંડ્યા

સેટેલાઈટ, અમદાવાદ

તા. 17-10-2010ના રોજ ડો. ભુપેન્દ્ર પંચાલ સાહેબે હોલોપ પદ્ધતિથી અમારૂં પ્રોસ્ટેટ એનલાર્જની સારવાર અંગેનું ઓપરેશન કરેલ છે. ડો. પંચાલ તથા શેલ્બી હોસ્પીટલની કામગિરી તથા સારવાર ખૂબ જ સંતોષકારક છે. પંચાલ યુરોલોજી સેન્ટરનો સ્ટાફ ખૂબ સારો છે. અમને ઓપરેશન પછી ઘણી રાહત થઈ છે

આભાર..

ડો. મનુભાઈ એ. પંડ્યા


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals