Patient Experience

આર. જે. જોષી

ઘાટલોડીયા, અમદાવાદ.

ડો. પંચાલ સાહેબના ત્યાં મે પોસ્ટેટનું ઓપરેશન કરાવેલ છે. મને સારી સંતોષકારક સારવાર મળેલ છે. ઓપરેશન બહુ જ સારી રીતે કરેલ છે. જેનુ્ રીઝલ્ટ સારૂં લાગે છે. જો કે આર્થિક દૃષ્ટિએ સારવાર થોડીક મોંઘી લાગે છે. છતાંય મારા અનુભવ પ્રમાણે સારવાર ઘણી જ સારી છે. હોસ્પીટલનો સ્ટાફ પણ સારી દેખભાળ રાખે છે. તા. 9-7-2010ના રોજ દાખલ થયેલ બીજા જ દિવસે રજા મળેલ છે.

આર. જે. જોષી


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals