Patient Experience

સતીષ મધુસૂદન મોદી

સેટેલાઈટ અમદાવાદ.

મને ઓપરેશન પહેલા યુરીનનો ફ્લો ધીમો આવતો હતો તદ્ઉપરાંત મને વારંવાર યુરીન કરવા જવું પડતું હતું. અને ઘણી વખત દુઃખાવો પણ થતો હતો આ કમ્પલેઈનને કારણે મારા ફેમીલી ડો. નરેશભાઈ સૂદર્શને મને ઓપરેશન કરવાનું સૂચન કર્યું. આના માટે સંદેશમાં ડો. પંચાલસાહેબનો લેખ વાંચ્યો હતો. તેના ઉપરથી તેમની પાસે મારા મનથી લેસરથી ઓપરેશન કરાવાનું નક્કી કર્યું અને તે મારા ફેમીલી ડો. નરેશભાઈને સૂચન કર્યું અને તેમને સાહેબને ફોન કર્યો અને ત્યારબાદ રીપોર્ટ કરાવીને તા. 23-12-09ના રોજ ઓપરેશન કરાવ્યું તેનાથી મને હવે સારૂ છે. અને સાહેબ પણ મારી ફરીયાદ સાંભળીને મારા પ્રોબલેમ પણ સોલ કર્યા છે. હવે મારો યુરીનનો ફલો વધી ગયો છે. હવે મારી કોઈ કમ્પલેઈ નથી રહી. તેની ડો. પંચાલ સાહબનો ખૂબ ખૂબ આભાર માનું છે અને તેમના કરેલ ઓપરેશનથી મને સંતોષ છે.

સતીશ મધુસૂદન મોદી.


Panchal Urology Centre
Dynamic House, Nr Memnagar Fire Station, Vijay Char Rasta, Navrangpura, Ahmedabad - 380 009

Phone: +91-9099079700 / 01 / 02 | Fax: +91-79-26937039 | Email: info@panchalurologycentre.com

Affiliations:

Shalby Hospitals|Sterling Hospital
SAL Hospital|Apollo Hospitals